તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ખાંભોદર ગામે વાડીએ પાકમાં દવા છાંટતા યુવાનને દવાની અસર થતાં સારવારમાં

ખાંભોદર ગામે વાડીએ પાકમાં દવા છાંટતા યુવાનને દવાની અસર થતાં સારવારમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરનાં ખાંભોદર ગામે રામવાવ પાસે વાડીમાં રમેશ ગ્યાતસીંગ ભીલ (ઉ. વર્ષ 20) નામનો યુવાન વાડીમાં માંડવીના પાકમાં દવા છાંટતો હતો તે દરમિયાન દવા છાંટતા શરીરે દવાની અસર થઈ હતી. આ અંગે વધુ તપાસ બગવદરમાં એ.એસ.આઈ. બી.કે. ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...