કડછ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

કડછ ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીનાં આધારે માધવપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 3 શખ્સોને ઝડપી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:36 AM
કડછ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
કડછ ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીનાં આધારે માધવપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા 3 શખ્સોને ઝડપી લીધા હતા.

કડછ ગામે અમીપુર જતા રસ્તે નવા તળાવા કાંઠે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા બાલુ ભુરા ઓડેદરા, માલદે રણમલ કડછા, ગાંગા ભોજા કડછાને જાહેરમાં તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા અને જુગારની રોકડ રકમ 2820 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
કડછ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App