તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમીતે દર્દીઓને ફ્રૂટ વિતરણ

રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમીતે દર્દીઓને ફ્રૂટ વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમીતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું. યુવાનોને 18 વર્ષે મતાધિકાર આપી યુવાનોના હાથમાં સત્તાના સુત્રો સોંપવાનું ઐતિહાસિક કદમ રાજીવ ગાંધીએ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...