• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • પોરબંદરના સાંઈબાબા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

પોરબંદરના સાંઈબાબા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

પોરબંદર | સાંઈબાબાના મંદિરે અવારનવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુરૂવારના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
પોરબંદરના સાંઈબાબા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
પોરબંદર | સાંઈબાબાના મંદિરે અવારનવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુરૂવારના દિવસે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન, કીર્તન, સત્સંગ, મહાપ્રસાદી, મહાઆરતી વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીજનોએ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.

X
પોરબંદરના સાંઈબાબા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App