ચૌટા ગામે જુગાર રમતા 6 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાનાં ચૌટા ગામે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા હતા. કુતિયાણાના ચૌટા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કારા ડોસા કોઠીયા, માલદે પરબત વસરા, ખીમા ટપુ ઘોયલ, જગા અમરા મારૂ, કનુ જીવા વાઘ, મનસુખ ચોથા વાઘેલા તિનપત્તીનો હાર-જીતનો જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા અને જુગારની રકમ રૂપીયા 10,100 અને બાઈક અને 30,000 કુલ મળી 40,100 નો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...