• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • છાંયામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત મીઠું કર્યું, અરેરાટી

છાંયામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોત મીઠું કર્યું, અરેરાટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના છાંયા વિસ્તારમાં એક પરણિતાએ ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોરબંદરમાં છાંયા મારૂતિનગર પાન સામે રહેતા પારૂલબેન દિનેશ રાવત (ઉ. વર્ષ 35) નામની પરણિતાએ પોતાના મકાનના બેડરૂમમાં સાડી વડે પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઈ જતાં મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે વધુ તપાસ કમલાબાગ પી.એસ.આઈ. એ.જી. પાડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...