તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સરદાર પટેલ વિશે કરેલ ટીપ્પણી મુદ્દે આજે વિરોધ પ

પોરબંદરમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સરદાર પટેલ વિશે કરેલ ટીપ્પણી મુદ્દે આજે વિરોધ પ્રદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં જિલ્લા ભાજપ દ્વારા આજે તા. 28 જુનને ગુરૂવારના દિવસે સાંજે 6 વાગ્યે ખાદી ભંડાર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કરેલ અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં પ્રદર્શન યોજાનાર છે. આ તકે અશોકભાઈ મોઢાએ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદાર અને કાર્યકરોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...