તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર શહેરમાં લાયોનેસ ક્લબના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી

પોરબંદર શહેરમાં લાયોનેસ ક્લબના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં લાયોનેસ ક્લબ દ્વારા નવા વર્ષ નિમીતે સેવાકીય પ્રવૃત્તિઓનું આગવું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈને લાયોનેસ ક્લબના જિલ્લા પ્રમુખ તરીકે જ્યોતિબેન મસાણીની નિમણુંક તાજેતરમાં કરાઈ છે. જ્યોતિબેનની નિમણુંક થતા તેઓએ આખા વર્ષ દરમિયાનની વિવિધ કામગીરી માટે મહિલાઓની નિમણુંક કરી છે. ખાસ કરીને મેડીકલ, પર્યાવરણીય પ્રોજેક્ટો, સ્પોર્ટસ, એજ્યુકેશન વગેરે ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરાશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...