તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar રાણાવાવમાં રબારી સમાજ દ્વારા ધારાસભ્યનું સન્માન કરાયું

રાણાવાવમાં રબારી સમાજ દ્વારા ધારાસભ્યનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રાણાવાવ ગામે રબારી સમાજને જ્ઞાતિની વાડી બનાવવા માટે 900 ચોરસવાર જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે રબારી સમાજે ધારાસભ્યનો આભાર માની તેમના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિતના પદાધિકારીઓ તેમજ રબારી સમાજના આગેવાનોને હાજરી પુરાવી હતી. આ તકે ઓસમાણ નાઈ, જેઠાભાઈ શામળા, માલધારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...