તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાંથી વધુ એક બાઈક ચોરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં બ્રાહ્મણ સોસાયટી, શેરી નં. 3 માં રહેતા રામાભાઈ અરશીભાઈ કારાવદરા નામના યુવાને પોતાનું બાઈક નં. જીજે 25 આર 0540 કિંમત રૂપીયા 38 હજારનું જ્યુબેલી પુલના છેડે વિરડીપ્લોટ પાસે પાર્ક કર્યું તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે જાહેરમાંથી આ બાઈકની ચોરી થતા આ યુવાને પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ PSI ડી.કે. ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...