ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા વિવિધ હરિફાઈનું આયોજન

Porbandar - ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા વિવિધ હરિફાઈનું આયોજન

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:30 AM IST
પોરબંદર | પોરબંદરની ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા આગામી તા. 22/9 ના રોજ ગણેશચતુર્થી અનુલક્ષીને દશા સોરઠીયા વાડી, હાથી ટાંકી પાસે સાંજે 5 વાગ્યે વિવિધ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ જાતના લાડુની હરીફાઈ તેમજ ગણેશશણગારની હરીફાઈ રાખવામાં આવેલી છે. આ સાથે બ્યુટીપાર્લરનું ડેમોસ્ટ્રેશન પણ રાખેલ છે અને હાઉસી રમત પણ રમાડવામાં આવશે.

X
Porbandar - ગ્રેજ્યુએટ લેડીઝ ક્લબ દ્વારા વિવિધ હરિફાઈનું આયોજન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી