ચોપાટી પાસે ઝપાઝપી કરતા 2 શખ્સો ઝડપાયા, ફરિયાદ

પોરબંદર| પોરબંદરમાં હાઉસીંગ બોર્ડ કોલોની પાસે રહેતો રમેશ કરશન ગાંધી અને ખારવાવાડ જુની માર્કેટ પાસે રહેતો...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:30 AM
Porbandar - ચોપાટી પાસે ઝપાઝપી કરતા 2 શખ્સો ઝડપાયા, ફરિયાદ
પોરબંદર| પોરબંદરમાં હાઉસીંગ બોર્ડ કોલોની પાસે રહેતો રમેશ કરશન ગાંધી અને ખારવાવાડ જુની માર્કેટ પાસે રહેતો રતનસિંહ વેલજી જગતીયા નામનાં શખ્સો ચોપાટી ટી-પોઈન્ટ પાસે જાહેરમાં ઝપાઝપી અને બથમબથી કરી સુલેહશાંતિનો ભંગ કરી બખેડો કરતા હતા. તે દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટાફે તેને ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - ચોપાટી પાસે ઝપાઝપી કરતા 2 શખ્સો ઝડપાયા, ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App