જિલ્લામાંથી દેશી દારૂ સાથે 2 ઝબ્બે

Porbandar - જિલ્લામાંથી દેશી દારૂ સાથે 2 ઝબ્બે

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:30 AM IST
પોરબંદરના ખારવાવાડ નાગરવાડામાં રહેતો હસમુખ ઉર્ફે હસલો જાદવ ચામડીયાને નાગકા ચોક પાસેથી દેશી દારૂ લીટર 3 સાથે પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે બઘુડીયાનેશ સતાપર ગામે રહેતો પુંજા મેરામણ કોડીયાતરને ખાગેશ્રી ગામેથી દેશી દારૂ લીટર 5 નાં જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો હતો અને ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - જિલ્લામાંથી દેશી દારૂ સાથે 2 ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી