રાત્રીનાં સમયે રખડતો-ભટકતો શખ્સ ઝડપાયો

રાણાવાવ તાલુકાનાં અમરદડ ખરાવળમાં રહેતો બાબુ અરસી ગોહેલ નામનો શખ્સ પોરબંદરમાં વાડી પ્લોટ શાકમાર્કેટ પાસે મોડી...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:30 AM
Porbandar - રાત્રીનાં સમયે રખડતો-ભટકતો શખ્સ ઝડપાયો
રાણાવાવ તાલુકાનાં અમરદડ ખરાવળમાં રહેતો બાબુ અરસી ગોહેલ નામનો શખ્સ પોરબંદરમાં વાડી પ્લોટ શાકમાર્કેટ પાસે મોડી રાત્રે કોઈ મીલ્કતને નુકસાન પહોંચાડવાનાં ઈરાદે રખડતો-ભટકતો હતો. તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - રાત્રીનાં સમયે રખડતો-ભટકતો શખ્સ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App