તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar રાણાવાવ | ખેલ મહાકુંભ અંતર્ગત તા. 26 9 ના રોજ સુદામાજી

રાણાવાવ | ખેલ મહાકુંભ અંતર્ગત તા. 26/9 ના રોજ સુદામાજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ | ખેલ મહાકુંભ અંતર્ગત તા. 26/9 ના રોજ સુદામાજી આદર્શ નિવાસી શાળા-પોરબંદર ખાતે અન્ડર-14, અન્ડર-11 અને અન્ડર-17 વયજૂથની પોરબંદર જિલ્લાકક્ષાની ચેસસ્પર્ધા યોજાઈ હતી. આ ચેસસ્પર્ધામાં અન્ડર-11 વયજૂથમાં ભોદ સીમશાળા-1 ના હિત ખીમજીભાઈ ટુકડીયાએ પોરબંદર જિલ્લામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે આથી હિત અને કોચ અમિતને શાળા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તસ્વીર - નિકુંજ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...