તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકને અડચણરૂપ બોલેરો ઉભી રાખતાં ચાલક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | વંથલીના શાપુર ગામે રેલ્વે સ્ટેશન પાસે રહેતો દિનેશ સુલતાન રાઠોડ પોતાનો બોલેરો જીજે 01 ડીવાય 4402 ચલાવીને વિસાવાડા ગામે જાહેર રોડ પર ઉભી રાખી પસાર થતા રાહદારીઓ અને વાહનો માટે ભય ઉભો થાય તથા જોખમ ઉભું થાય તે રીતે અડચણ ઉભી કરી બોલેરો ઉભો રાખતા પોલીસે ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...