• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર તાલુકાનાં ફટાણા ગામે સફાઈ અભિયાન યોજી ગામને સ્વચ્છ કરાયું

પોરબંદર તાલુકાનાં ફટાણા ગામે સફાઈ અભિયાન યોજી ગામને સ્વચ્છ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવપરા | ફટાણા ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ ચોમાસું નજીક આવ્યું છે ત્યારે ગામમાં ખડકાયેલ ગંદકીના ગંજને દૂર કરવા માટે ગ્રામપંચાયતના ભંડોળમાંથી મજુર અને ટ્રેક્ટર સહિતના સાધનોથી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આમ સફાઈ અભિયાન યોજી ગામને સ્વચ્છ બનાવાયું હતું. તસ્વીર - રામ મોઢવાડીયા

અન્ય સમાચારો પણ છે...