તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશી દારૂ સાથે 3 શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ઘાસ ગોડાઉન પાછળ મફતીયાપરામાં રહેતા પ્રવિણાબેન જેસીંગ ઓઘડના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂ લીટર 1 કિં. રૂા. 20 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોરબંદરમાં યુગાન્ડા સોસાયટીમાંથી અરજણ મેણંદ ઓડેદરાના કબ્જામાંથી પોલીસે દેશી દારૂ લીટર 4 કિંમત રૂા. 80 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કડછ ગામેથી કેશુ વેજા કડછાનાં રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર 5 સહિત 20 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...