તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પાલિકાના પૂર્વ પ્રમુખે ગેરકાયદે ખડકેલ દિવાલ તોડી પડાઇ

પાલિકાના પૂર્વ પ્રમુખે ગેરકાયદે ખડકેલ દિવાલ તોડી પડાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયાએ જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે ખડકેલ દિવાલનું ડીમોલીશન કરવામાં આવ્યું હતું. ખીજડી પ્લોટ નજીક નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયાએ જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર દિવાલનું બાંધકામ કર્યું હતું. આ દિવાલ ગેરકાયદેસર હોવાથી પાલિકાએ દિવાલ હટાવવા માટે નોટીસ ફટકારી હતી પરંતુ નોટીસ ફટકાર્યા બાદ પણ દિવાલને હટાવવામાં આવી ન હોવાથી પાલિકાએ ડીમોલીશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...