નશો કરીને કાર, બાઈક ચલાવતા 2 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા ચૌટા ચેકપોસ્ટ પરથી એક કાર જીજે 11 એએસ 9356 કિં. રૂ. 3 લાખ પસાર થતી હતી ત્યારે પોલીસે અટક કરી તપાસ કરતા કેશોદનાં પરેશ રાયમલ જલુ નામનો શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે કુતિયાણાના બીલડી ગામ રોડ પરથી રાજકોટ રહેતા યુનુસ ઈલીયાસ અન્સારી નામનો શખ્સ પોતાનું બાઈક જીજે 3 બી 5471 કિંમત રૂ. 20,000 ચલાવીને જતો હતો ત્યારે પોલીસે તેની અટક કરી તમામ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...