પોરબંદરના ક્યા-ક્યા વિસ્તારો બંધ રહ્યા ?

પોરબંદરના ક્યા-ક્યા વિસ્તારો બંધ રહ્યા ? પોરબંદરની મુખ્ય બજાર એમ.જી. રોડ, માણેકચોક, સુતારવાડો, સોનીબજાર,...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:26 AM
Porbandar - પોરબંદરના ક્યા-ક્યા વિસ્તારો બંધ રહ્યા ?
પોરબંદરના ક્યા-ક્યા વિસ્તારો બંધ રહ્યા ?

પોરબંદરની મુખ્ય બજાર એમ.જી. રોડ, માણેકચોક, સુતારવાડો, સોનીબજાર, એસ.વી.પી. રોડ, બોખીરા જેવા મુખ્ય વિસ્તારો કે જ્યાં ધંધા-રોજગાર અને વેપાર ધમધમતા હોય છે આ વિસ્તારો સદંતર બંધ રહ્યા હતા. સવારથી જ પાનની દુકાનો ચા-પાણીની કેબીનો પણ સ્વયંભુ રીતે બંધ પાડી આક્રોશ ઠાલવ્યો હતો.

X
Porbandar - પોરબંદરના ક્યા-ક્યા વિસ્તારો બંધ રહ્યા ?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App