તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરડા ડુંગરના જરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરડાડુંગરમાં આંટીવાળા નેશથી ધોરીવાવ તરફ જરમાં રાણાવાવ પોલીસે દરોડો પાડી આ સ્થળેથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર 600 કિંમત રૂપીયા 1200, દેશી દારૂ લીટર 30 કિંમત રૂપીયા 600, પ્લાસ્ટીકનાં 200 લીટરનાં બેરલ નંગ 3 કિંમત રૂપીયા 1200, બોઈલર નંગ 1, ફીલ્ટર બેરલ નંગ 1, પતરાના ડબ્બા નંગ 20 મળી કુલ રૂા. 4450 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દરોડા દરમિયાન હાજર નહીં મળેલ અશોક લખમણ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...