• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar પોરબંદરમાં સાંઈ મંદિરે શ્રાવણી અમાસની ઉજવણી કરવામાં આવી

પોરબંદરમાં સાંઈ મંદિરે શ્રાવણી અમાસની ઉજવણી કરવામાં આવી

Porbandar - પોરબંદરમાં સાંઈ મંદિરે શ્રાવણી અમાસની ઉજવણી કરવામાં આવી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:26 AM IST
પોરબંદર શહેરમાં સાંઈબાબાના મંદિરે દર ગુરૂવારે ભજન-કિર્તન, સત્સંગનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન પણ અહીં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને શ્રાવણી અમાસના દિવસે પણ સંગીત-કીર્તન, મહાઆરતી, મહાપ્રસાદી વગેરેનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

X
Porbandar - પોરબંદરમાં સાંઈ મંદિરે શ્રાવણી અમાસની ઉજવણી કરવામાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી