જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 4 શખ્સો ઝડપાયા

પોરબંદર |છાંયા મહેર સમાજની સામે રહેતો ઉમેશ કિશોરચંદ્ર સાણથરા, ખાપટમાં રહેતો મહેશ વિસા ઓડેદરા, કોલીખડા ગામે રહેતો...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:26 AM
Porbandar - જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 4 શખ્સો ઝડપાયા
પોરબંદર |છાંયા મહેર સમાજની સામે રહેતો ઉમેશ કિશોરચંદ્ર સાણથરા, ખાપટમાં રહેતો મહેશ વિસા ઓડેદરા, કોલીખડા ગામે રહેતો વિરમ હમીર શીંગરખીયા, આદિત્યાણામાં રહેતો અરજણ ઉર્ફે ભોલો માલદે સાદિયાને નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - જિલ્લામાંથી નશો કરેલી હાલતમાં 4 શખ્સો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App