Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - વિંઝરાણા ગામે દેશી દારૂનો જથ્થો મૂકી 2 શખ્સો નાસી છૂટ્યા

વિંઝરાણા ગામે દેશી દારૂનો જથ્થો મૂકી 2 શખ્સો નાસી છૂટ્યા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:26 AM

ગોઢાણા ગામની સીમમાં રહેતા વિરા અજા અને પોપટ અજા વિંઝરાણા ગામે ગૌશાળા પાસે હતા. તે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીનાં...

  • Porbandar - વિંઝરાણા ગામે દેશી દારૂનો જથ્થો મૂકી 2 શખ્સો નાસી છૂટ્યા
    ગોઢાણા ગામની સીમમાં રહેતા વિરા અજા અને પોપટ અજા વિંઝરાણા ગામે ગૌશાળા પાસે હતા. તે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડતા બન્ને શખ્સો દેશી દારૂનો જથ્થો મૂકીને નાસી છૂટ્યા હતા. જ્યારે પોલીસને બે બાચકા મળી આવ્યા હતા જેમાં 63 નંગ દેશી દારૂની કોથળી મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ