ખારવાવાડમાં જુગાર રમતા 4 શખ્સો ઝબ્બે

પોરબંદરના ખારવાવાડ, ધમાના ટીમ્બા પાસે જાહેરમાં જુગાર રમતા મનોજ ઉર્ફે શાકાલ અશોક ટોડરમલ, લાલાજી શામજી વાંદરીયા,...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:26 AM
Porbandar - ખારવાવાડમાં જુગાર રમતા 4 શખ્સો ઝબ્બે
પોરબંદરના ખારવાવાડ, ધમાના ટીમ્બા પાસે જાહેરમાં જુગાર રમતા મનોજ ઉર્ફે શાકાલ અશોક ટોડરમલ, લાલાજી શામજી વાંદરીયા, ભીમજી ઉર્ફે પપ્પુ વિંઝા પાંજરી અને વિરેન્દ્ર રણછોડ કોટીયા તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા હતા તે દરમિયાન પોલીસે દરોડો પાડી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 4770 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - ખારવાવાડમાં જુગાર રમતા 4 શખ્સો ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App