ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા રાખનાર 2 ચાલકો ઝડપાયા

Porbandar - ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા રાખનાર 2 ચાલકો ઝડપાયા

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:26 AM IST
માધવપુરમાં રહેતો ગોવિંદ સાજણ મુછાળ પોતાની છકડો રીક્ષા જીજે 10 વી 3292 રામાપીરના મંદિર પાસે હાઈવે પર લોકોને અડચણરૂપ થાય તે રીતે રીક્ષા ઉભી રાખતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આ ઉપરાંત માળીયા હાટીનાના ભંડુરી પ્લોટ વિસ્તારમાં રહેતો વિપુલ રમેશ દેત્રોજા પોતાની રીક્ષા જીજે 10 ડબલ્યુ 2955 રામાપીરના મંદિર પાસે હાઈવે રોડ પર ભયજનક રીતે માણસોને અડચણરૂપ થાય તે રીતે રીક્ષા ઉભી રાખતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા રાખનાર 2 ચાલકો ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી