રાણાવાવમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી, ફરિયાદ

પોરબંદર | રાણાવાવમાં રેલ્વેફાટક આગળ પૂલ પાસે ઓરડીની બાજુમાં બાવળની કાંટમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે આ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:26 AM
Porbandar - રાણાવાવમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી, ફરિયાદ
પોરબંદર | રાણાવાવમાં રેલ્વેફાટક આગળ પૂલ પાસે ઓરડીની બાજુમાં બાવળની કાંટમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડી બાવળની કાંટમાંથી વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 400 ની મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે બારવાણ નેશનો બાલુ આલા નામનો શખ્સ દરોડા દરમિયાન હાજર નહીં મળતા પોલીસે તેમની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - રાણાવાવમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી, ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App