• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે વિદ્યાર્થી આગેવાનની નિમણૂંક

જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે વિદ્યાર્થી આગેવાનની નિમણૂંક

Porbandar - જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે વિદ્યાર્થી આગેવાનની નિમણૂંક

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:26 AM IST
પોરબંદર | પોરબંદર જિલ્લા યુવા ભાજપ મંત્રી તથા પ્રભારી તાલુકા યુવા ભાજપ તરીકે રાણાભાઈ મોઢવાડીયાની વરણી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાની પ્રેરણાથી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય વિચારધારાથી પ્રેરીત થઈને વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે સતત લડત આપનાર મહેર સ્ટુડન્ટ એસોસીએશનના પ્રમુખ રાણાભાઈ મોઢવાડીયાની વરણી કરવામાં આવતા કાર્યકરો અને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાણાભાઈએ જણાવ્યું હતું કે પક્ષના આદેશ મુજબ કાર્યકરો સાથે ખભેખભા મીલાવી નિષ્ઠાપૂર્વક કાર્યો કરીશ.

X
Porbandar - જિલ્લા યુવા ભાજપ મંત્રી તરીકે વિદ્યાર્થી આગેવાનની નિમણૂંક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી