પોરબંદરમાં ટ્રકે કારને હડફેટે લીધી

Porbandar - પોરબંદરમાં ટ્રકે કારને હડફેટે લીધી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:26 AM IST
ભાણવડ તાલુકાનાં જસાપર ગામે રહેતો સોમાત ટપુ કનારા નામનો શખ્સ પોતાનો ટ્રક જીજે 14 એક્સ 2066 ચલાવીને બોખીરા હાઈ-વે પર નેવલ બેઝ સામે રોડ પર પૂરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવી કાવો મારીને ચલાવતો હતો. તે દરમિયાન વિસાવાડા ખારસીયા સીમ વાડી વિસ્તારમાં રહેતો મનોજ વેજા કેશવાલાની કાર જીજે 10 બીસી 3182 ને ભટકાવી દીધી હતી. આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - પોરબંદરમાં ટ્રકે કારને હડફેટે લીધી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી