Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરમાં જડેશ્વર મહાદેવના મંદિરે 12 જ્યોતિર્લિંગના દર્શન

પોરબંદરમાં જડેશ્વર મહાદેવના મંદિરે 12 જ્યોતિર્લિંગના દર્શન

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:25 AM

પોરબંદર | જડેશ્વર મહાદેવના મંદિરે અવારનવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને...

  • Porbandar - પોરબંદરમાં જડેશ્વર મહાદેવના મંદિરે 12 જ્યોતિર્લિંગના દર્શન
    પોરબંદર | જડેશ્વર મહાદેવના મંદિરે અવારનવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મંદિરના પૂજારી દરરોજ અલગ-અલગ દર્શનનું આયોજન કરી રહ્યા હતા ત્યારે શ્રાવણી અમાસના દિવસે 12 જ્યોતિર્લીંગના દર્શન યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending