Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - યે જો પબ્લીક હૈ યે સબ જાનતી હૈ...

યે જો પબ્લીક હૈ યે સબ જાનતી હૈ...

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:25 AM

છડેચોક કાયદાનાં રક્ષકો જ કાયદાનો ભંગ કરે છે કાયદાના રક્ષકો નાગરીકોને કાયદાનું ભાન કરાવવા માટે દરેક પોઈન્ટ...

  • Porbandar - યે જો પબ્લીક હૈ યે સબ જાનતી હૈ...
    છડેચોક કાયદાનાં રક્ષકો જ કાયદાનો ભંગ કરે છે

    કાયદાના રક્ષકો નાગરીકોને કાયદાનું ભાન કરાવવા માટે દરેક પોઈન્ટ પર જોવા મળે છે. કાયદો બધા માટે સમાન હોય છે અને જ્યારે આમ નાગરીક કાયદાનો ભંગ કરે તો તેને દંડવામાં આવે છે. પરંતુ પોરબંદરના રસ્તા ઉપર ખુદ કાયદાનો રક્ષક જ છડેચોક કાયદાનો ભંગ કરીને પોતાની ચાલુ બાઈક પર મોબાઈલમાં વાત કરતો જઈ રહ્યો જોવા મળે છે. ત્યારે આવા કાયદાના રક્ષકને કાયદાનું ભાન કોણ કરાવશે ?ω તસ્વીર - ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ