તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | પોરબંદરમાં વી.એમ. કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન

પોરબંદર | પોરબંદરમાં વી.એમ. કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં વી.એમ. કોટેચા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ વિજયાબેન કોટેચાના 80 મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત શિક્ષણક્ષેત્રે તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા. આ તકે 108 વસંતકુમાર મહારાજ, નગરપાલિકાના ઉપપ્રમુખ કીર્તિબેન સામાણી, ભરતભાઈ રાજાણી, હિરલબા જાડેજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...