• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - ખૂનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયાે

ખૂનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયાે

ખાનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયો હતો. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખૂનપુર...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:25 AM
Porbandar - ખૂનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયાે
ખાનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયો હતો. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખૂનપુર ગામે રહેતો વજસી ઉર્ફે વિશાલ બચુ વિરમગામા વાડી વિસ્તારમાંથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર-60 મળી આવ્યો હતો. આ ઉપરાંત આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ગુન્હો નોંધી, મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - ખૂનપુર ગામે દેશી દારૂના આથા સાથે નશો કરેલી હાલતમાં શખ્સ ઝડપાયાે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App