• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - કોલીખડા ગામે લાકડા વચ્ચે છૂપાવાયેલો દેશી દારૂ ઝડપાયો

કોલીખડા ગામે લાકડા વચ્ચે છૂપાવાયેલો દેશી દારૂ ઝડપાયો

પોરબંદર | કોલીખડા ગામે સ્મશાનમાં વંડાની અંદર લાકડા વચ્ચે દેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:25 AM
Porbandar - કોલીખડા ગામે લાકડા વચ્ચે છૂપાવાયેલો દેશી દારૂ ઝડપાયો
પોરબંદર | કોલીખડા ગામે સ્મશાનમાં વંડાની અંદર લાકડા વચ્ચે દેશી દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્મશાનમાં આવેલ વંડાની અંદર લાકડાની વચ્ચેથી દેશી દારૂ લીટર-2 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દેવા કારા મારૂ નાસી છૂટ્યો હતો.

X
Porbandar - કોલીખડા ગામે લાકડા વચ્ચે છૂપાવાયેલો દેશી દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App