નશો કરેલી હાલતમાં 2 બાઈક ચાલકો ઝડપાયા

બગવદર, નવાપરા ગામે રહેતો અજુ રણમલ ગોઢાણીયા પોતાનું બાઈક જીજે 25 આર 6377 ચલાવીને બોખીરા હાઈવે પરથી પસાર થતા પોલીસે તેની...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:25 AM
Porbandar - નશો કરેલી હાલતમાં 2 બાઈક ચાલકો ઝડપાયા
બગવદર, નવાપરા ગામે રહેતો અજુ રણમલ ગોઢાણીયા પોતાનું બાઈક જીજે 25 આર 6377 ચલાવીને બોખીરા હાઈવે પરથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે કોલીખડા ગામે વણકરવાસમાં રહેતો રામદે ભાયા સાદીયા નામનો શખ્સ પોતાનું બાઈક જીજે 25 આર 0739 ચલાવીને બસસ્ટેન્ડ પાસેથી પસાર થતા પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - નશો કરેલી હાલતમાં 2 બાઈક ચાલકો ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App