• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - પોરબંદરમાં મોઢા કોલેજ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાશે

પોરબંદરમાં મોઢા કોલેજ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાશે

પોરબંદર | પોરબંદર શહેરમાં વી.જે. મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:25 AM
Porbandar - પોરબંદરમાં મોઢા કોલેજ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાશે
પોરબંદર | પોરબંદર શહેરમાં વી.જે. મોઢા કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 13 થી 17 સપ્ટેમ્બર સુધી ખીજડી પ્લોટ ખાતે દરરોજ અલગ-અલગ થીમ પર આરતી, ફળોત્સવ, ફૂડ ફેસ્ટીવલ સહિતનું આયોજન કરાશે. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાશે.

X
Porbandar - પોરબંદરમાં મોઢા કોલેજ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App