મરીન પોલીસના CPI નેશનલ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લેશે

Porbandar - મરીન પોલીસના CPI નેશનલ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લેશે

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:25 AM IST
પોરબંદર | હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરેશભાઈ લાભુભાઈ આહિરે અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીક્સ સ્વીમીંગ કોમ્પીટીશનમાં ભાગ લઈ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ મેડલ તથા બ્રોન્ઝ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. આ સિદ્ધિ મેળવ્યા બાદ તેઓ નેશનલ લેવલની માસ્ટર એથ્લેટીક્સ સ્વીમીંગ કોમ્પીટીશનમાં ભાગ લેશે. વિશાખાપટ્ટનમ ખાતે 14 ઓક્ટોબરના રોજ આ સ્પર્ધા યોજાનાર છે.

X
Porbandar - મરીન પોલીસના CPI નેશનલ સ્વીમીંગ સ્પર્ધામાં ભાગ લેશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી