તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતા હમીર અરશીભાઈ ઓડેદરા નામના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતા હમીર અરશીભાઈ ઓડેદરા નામના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતા હમીર અરશીભાઈ ઓડેદરા નામના આધેડ ઉપર ગામના રામા સવદાસ કારાવદરા અને મેરૂ નાથા ઓડેદરા નામના બે શખ્સે લાકડી અને પાઈપ વડે હૂમલો કરી ઈજા પહોંચાડી હતી. અગાઉ પોલીસ કેસ થયો હોય જેના મનદુ:ખને લઈને હૂમલો કરાયો હતો.

અડવાણામાં જુના મનદુ:ખને લઈને આધેડ ઉપર હૂમલો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો