તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મીઓ 3 માસથી પગારથી વંચિત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર કામ કરતા કર્મચારીઓને નવેમ્બર-2016 થી પગાર ચૂકવવામાં આવ્યા નથી, પોરબંદર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતા કર્મચારીઓને છેલ્લા ઘણા મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યા નથી, જેથી કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મીઓને વગર પગારે નોકરી કરવાની ફરજ પડી રહી છે અને કર્મચારીઓને મોંઘવારીના સમયમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. બાબતે કોંગ્રેસના આગેવાન દેવશીભાઈ પુંજાભાઈ પરમાર દ્વારા નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નગરસેવા સદનમાં કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર કામ કરતા કર્મચારીઓને નવેમ્બર-2016 થી પગાર ચૂકવ્યા હોવાની રજૂઆત કરી હતી. કર્મચારીઓનો પગાર ચૂકવાય અને કર્મીઓને બે માસનો પગાર બોનસમાં આપવા માંગ કરી હતી.

કોંગ્રેસ દ્વારા પ્રમુખને રજૂઆત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો