તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક શખ્સને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. મુળ ભાવનગર જિલ્લાના હુડા ગામનો અને હાલ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા હરેશ અમથાભાઈ ભીલ નામના શખ્સને હાર્બર મરીન પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ તેમની સામે પ્રોહિબીશન હેઠળ ગુન્હો નોંધ્યો છે.

પોરબંદરમાં દેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો