તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી ડમડમ હાલતમાં એક શખ્સને પોલીસે ઝડપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી ડમડમ હાલતમાં એક શખ્સને પોલીસે ઝડપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી ડમડમ હાલતમાં એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા નિકુંજ રામભાઈ ઓડેદરા નામનો શખ્સ નશો કરેલી હાલતમાં નરસંગ ટેકરી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઉદ્યોગનગર પોલીસે તેમને ઝડપી લીધો હતો.

પોરબંદરમાંથી નશો કરેલી હાલતમાં એક શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો