તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં વર્ષમાં 15,000 PVC ચૂંટણી કાર્ડ નિકળ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંઅત્યારસુધીમાં 15,000 પી.વી.સી. ચૂંટણીકાર્ડ કાઢવામાં આવ્યા છે, છેલ્લા 1 માસથી કામગીરી બંધ છે ત્યારે હજુ બે માસ બાદ ફરી કામ ચાલુ થશે તેવું જણાવાયું હતું.

પોરબંદર શહેરમાં જુની કોર્ટ ખાતે પી.વી.સી. ચૂંટણીકાર્ડ કાઢવાની કામગીરી છેલ્લા 1 માસથી બંધ કરવામાં આવી હતી. સી.એસ.સી. વેબસાઈડ પર પી.વી.સી. ચૂંટણીકાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવતી હતી જેમાં ડમી ચૂંટણી કાર્ડ કાઢી આપનાર લોકો ઝડપાયા હતા. જેથી સી.એસ.સી. સેન્ટર ખાતે ડેટા ટ્રાન્સફરીંગની કામગીરી ચાલુ હોવાના કારણે છેલ્લા એક મહિનાની પી.વી.સી. ચૂંટણી કાર્ડ કાઢી આપવાની કામગીરી બંધ કરવામાં આવી છે.

હાલ સી.એસ.સી. વેબસાઈટ ગુજરાતભરમાં બંધ કરવામાં આવી છે અને નવી વેબસાઈટ ચાલુ કરવામાં સમય લાગશે. જેથી બે મહિના બાદ પી.વી.સી. ચૂંટણી કાર્ડ કાઢવાની કામગીરી ફરી ચાલુ કરવામાં આવશે.

1 માસથી કામગીરી બંધ : બે માસ બાદ ફરી શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો