તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યુબેલી રોડનાં કામને લઇ સંપૂર્ણ રોડ બંધ કરો, માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરના જ્યુબેલી તરફ જતા માર્ગનું કામ ચાલુ થયું હોવાથી માર્ગ સંપૂર્ણ બંધ કરવા બાબતે સામાજીક કાર્યકરે ચીફ ઓફિસરને રજૂઆત કરી નાના વાહનો પસાર થઈ શકે માટે જગ્યા રાખવા માંગ કરી હતી.

પોરબંદર શહેરમાં જ્યુબેલી પુલથી જુની પોસ્ટ ઓફિસ સુધી સીસી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેથી ભદ્રકાલી મંદિર પાસે સંપૂર્ણ રોડ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે એમ્બ્યુલન્સ, સ્મશાનયાત્રા સહિતના વાહનો પસાર થઈ શકે તેમ નથી. ઉપરાંત બરડાપંથકના ગામોના અનેક નાના વાહનચાલકોએ ભારે પરેશાની વેઠવી પડી રહી છે. બાબતે સામાજીક કાર્યકર યાજ્ઞીક કંસારાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને જ્યુબેલીના પુલથી જુની પોસ્ટઓફિસ સુધી એક તરફ રોડનું કામ ચાલી રહ્યું હોય ત્યારે બીજી તરફ નાના વાહનો પસાર થઈ શકે તેટલો રોડ ખૂલ્લો રાખવા માંગ કરી હતી.

નાના વાહનો પસાર થઈ શકે તે માટે જગ્યા રાખો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો