તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોપનાથ પ્લોટ ખાતે ગટર સફાઈ બાબતે રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ગોપનાથ પ્લોટ ખાતે ગોપનાથ મહાદેવના મંદિર નજીક ગટરની યોગ્ય રીતે સફાઈ કરાતા કોંગ્રેસે નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી તાત્કાલીક સફાઈ કરાવવા તથા ખૂલ્લી ગટરને યોગ્ય કરવા માંગ કરી હતી.

પોરબંદર શહેરમાં ગોપનાથ પ્લોટ ખાતે આવેલ ગોપનાથ મહાદેવના મંદિર નજીક ઘણા લાંબા સમયથી ગટર ઉભરાય છે. જેના કારણે ગટરના ગંદા પાણી માર્ગો પર ફરી વળે છે. બાબતે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ અને અવારનવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ગોપનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોને પણ ગટરની ગંદકીમાંથી પસાર થવું પડે છે જેથી બાબતે કોંગ્રેસના દેવશીભાઈ પુંજાભાઈ પરમાર દ્વારા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી તાત્કાલીક ગટર સફાઈ કરાવવા તથા ખૂલ્લી ગટરને યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી.

ખુલ્લી ગટરની સફાઈ કરાવવા કોંગ્રેસની માંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો