તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ઈતિહાસવિદ હેમચન્દ્રાચાર્ય યુનિ.માં શોધપત્ર રજૂ કરી પ્રેરક બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસવિદ હેમચન્દ્રાચાર્ય યુનિ.માં શોધપત્ર રજૂ કરી પ્રેરક બન્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરગુજરાતની હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી-પાટણ ખાતે અખિલ ભારતીય હેમચન્દ્રાચાર્ય સંસ્કૃત સમારોહ યોજાયો હતો જેમાં હેમપ્રભઅંક તથા નાંદી સાહેબની જીવનયાત્રા ગ્રંથનું વિમોચન અને જૈનશાસ્ત્રી પર વિશદચર્ચા વિમર્શ કર્યા હતા. કાર્યક્રમમાં પોરબંદર પંથકના ટુકડા-ગોસાના નિવૃત કેળવણી નિરીક્ષક અને ઈતિહાસવિદ કોળીસમાજના રામસીભાઈ રાજાભાઈ ગરેજાએ ભાગ લીધો હતો અને કલીકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસુરીશ્વરજી મહારાજની તેજસ્વી તવારીખો પર શોધપત્ર રજૂ કર્યો હતો. શોધપત્રમાં કલીકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસુરીશ્વરજી મહારાજની તેજસ્વી તવારીખોની અપ્રાપ્ત વિગતોનું ઐતિહાસિક સંશોધન રજૂ કર્યું હતું. તકે ઈશ્વરભાઈ ભરડા સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો