તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્યસમાજનાં 141માં સ્થાપના દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઅને વેરાવળ આર્યસમાજ દ્વારા આર્યસમાજનાં 143માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. આયોજન આગામી તા.28 અને 29નાં વેરાવળ આર્યસમાજ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું છે.

પોરબંદર અને વેરાવળ આર્યસમાજ દ્વારા આગામી તા. 28 તથા 29 માર્ચના આર્યસમાજના 143મા સ્થાપના દિવસ સમારોહ યોજાશે. વેરાવળમાં આવેલ આર્યસમાજ કોમ્યુનિટી હોલ ખાતે સંવત્સરેષ્ટી 21 કુંડીયજ્ઞ, ભજન, બાઈક રેલી વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પોરબંદર અને વેરાવળ આર્યસમાજ દ્વારા આર્યસમાજના 143 મા સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વેરાવળમાં આવેલ આર્યસમાજ કોમ્યુનિટી હોલ ખાતે આગામી તા. 28 અને 29 ના સંવત્સરેષ્ટી 21 કુંડીયજ્ઞ, આધ્યાત્મિક ભજન, ઉપરાંત બાઈક રેલી, શોભાયાત્રા વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

21 કુંડી યજ્ઞ, ભજન, બાઈક રેલી યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો