તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • કરાર આધારીત કર્મીના પ્રશ્ન અંગે મુખ્યમંત્રીને રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાર આધારીત કર્મીના પ્રશ્ન અંગે મુખ્યમંત્રીને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંકરાર આધારીત કર્મચારીના પડતર પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જિલ્લામાં કરાર આધારીત, આઉટસોર્સ, રોજમદાર કર્મચારીઓ જિલ્લાની વિવિધ કચેરીઓમાં કામ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ 11 માસના કરાર આધારીત સંતોષકારક કામ કરે છે પરંતુ તેઓને યોગ્ય વળતર મળતું હોવાથી જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને આઉટસોર્સ કર્મચારીના પડતર પ્રશ્નોના પગારવધારો, સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરીટી સહિતના નિવારણ માટે માંગ કરી હતી.

કરાર આધારીત કર્મીઓએ કચેરી ખાતે રજૂઆત કરી. તસ્વીર- કે. કે. સામાણી

પગારવધારો, સમાન કામ સમાન વેતન વગેરે પ્રશ્નોના નિકાલની માંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો