તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં વિ.જે. મદ્રેસા સ્કુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં વિ.જે. મદ્રેસા સ્કુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં વિ.જે. મદ્રેસા સ્કુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

પોરબંદર |પોરબંદર શહેરમાં રીઝવાન આડતીયા ફાઉન્ડેશન તથા વિ.જે. મદ્રેસા સ્કૂલના ઉપક્રમે આગામી તા. 26 માર્ચના રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યા દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિ.જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે આયોજીત કેમ્પમાં ચામડી, સ્ત્રી, હાડકા, બાળકો, શ્વાસ સહિતના રોગોની વિનામૂલ્યે સારવાર અપાશે તેવું ફારૂકભાઈ સુર્યાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો