તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • નાપાસ થવાના ડરે આત્મહત્યા કરવા છાત્રોને માર્ગદર્શન અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાપાસ થવાના ડરે આત્મહત્યા કરવા છાત્રોને માર્ગદર્શન અપાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંસુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શિતલાચોક પાસે આવેલ બ્રાંચ સ્કૂલ ખાતે સેમીનાર યોજાયો હતો, જેમાં 200 જેટલા છાત્રોને નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરવા અનુરોધ કરાયો હતો.

પોરબંદર શહેરમાં શિતલાચોક નજીક આવેલ બ્રાન્ચ સ્કૂલ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે સુરક્ષા સેતુ અંતર્ગત યોજાયેલ સેમીનારમાં બ્રાંચ સ્કૂલના 200જેટલા વિદ્યાર્થીઓને નિર્ભય રીતે વાર્ષિક પરીક્ષા આપવા માર્ગદર્શન અપાયું હતું.

ઉપરાંત એવું પણ જણાવાયું હતું કે, ઘણા વિદ્યાર્થીઓને પેપર નબળું ગયું હોય તો નાપાસા થવાના માતા-પિતાના ડરથી આત્મહત્યાનું પગલું ભરવાના બનાવો બને છે જેથી નાપાસ થવાના ડરથી આત્મહત્યા રોકવા પણ અનુરોધ કરાયો હતો. તકે મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

છાત્રોને સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. તસ્વીર- કે. કે. સામાણી

પોરબંદરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો